સોશિયલ મીડિયાના ચક્કરમાં સંબંધો: 500 મહિલાઓ સાથે એક યુવકના અફેરના કિસ્સા!
સોશિયલ મીડિયાના ચક્કરમાં સંબંધો: 500 મહિલાઓ સાથે એક યુવકના અફેરના કિસ્સા!
Published on: 24th May, 2026

રાજકોટની ઘટના બાદ સોશિયલ મીડિયાથી વધતાં એકસ્ટ્રા મેરિટલ અફેર્સ ચર્ચામાં છે. સેક્સોલોજિસ્ટ ડૉ. પારસ શાહ જણાવે છે કે WhatsApp, Instagram જેવા પ્લેટફોર્મ આ પ્રકારના સંબંધોને વેગ આપે છે. પહેલાંના સમયમાં આવા સંબંધો ઓછા હતા, પરંતુ હવે પ્રાઇવસી વધતાં લોકો બિન્દાસ્ત બન્યા છે. 18 વર્ષના યુવાનથી 70 વર્ષના વૃદ્ધ સુધીના લોકો આમાં સામેલ છે. ઘણા કિસ્સાઓમાં, પુરુષો અને સ્ત્રીઓ બંને એક કરતાં વધુ પાર્ટનર્સ સાથે સંબંધો ધરાવે છે, જે સમાજમાં ચિંતાનો વિષય બન્યો છે.