EPFO પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
EPFO પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
Published on: 08th June, 2026

ફ્ટિ ઈન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફ્ંડ ઓર્ગેનાઈઝેશન (EPFO), પ્રાદેશિક કચેરી, ભરૂચ દ્વારા ફ્ટિનેસ, સ્વાસ્થ્ય જાગરૂકતા અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નેતૃત્વ પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર-Iપરિપૂરન નાથ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર શશાંક જયસ્વાલ અને સહાયક ભવિષ્ય નિધિ કમિશનર અખિલેશ શર્માએ પણ પ્રાદેશિક કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.