ક્રૂડ ઉંચામાં 98 ડોલર પાર કર્યા પછી  ઘટયું :સોના ચાંદીમાં બે તરફી ઉછળકુદ.
ક્રૂડ ઉંચામાં 98 ડોલર પાર કર્યા પછી ઘટયું :સોના ચાંદીમાં બે તરફી ઉછળકુદ.
Published on: 09th June, 2026

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ ઘટયા હતા. જો કે આરંભમાં ભાવ નીચા ખુલ્યા પછી વધ્યા હતા. છતાં શ નિવારના બંધ ભાવની સરખામણીએ આજે ભાવ નીચા બંધ રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર બેતરફી ઉછળકૂદ બતાવી રહ્યા હતા. ક્રૂડતેલના ભાવ ચાર ટકા ઉછળ્યા પછી ફરી ઘટયા હતા.