સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ ?
સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ ?
Published on: 24th May, 2026

તમે સ્માર્ટફોનની કિંમતો પર સતત નજર રાખતા હોય તો એક ટ્રેન્ડ તમારા ધ્યાનમાં આવ્યો હશે. દસેક વર્ષ પહેલાં ખરીદેલા ફોનમાં જે ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ મળતાં હતાં, લગભગ એ જ બધું પછીના ચાર-પાંચવર્ષમાં ઓછી કિંમતે મળવા લાગ્યું હતું. હવે એ ટ્રેન્ડ બદલાયો છે.