ફિલિપાઇન્સમાં 7.8ના ભૂકંપથી તારાજી: 32નાં મોત, 200 ઘાયલ.
ફિલિપાઇન્સમાં 7.8ના ભૂકંપથી તારાજી: 32નાં મોત, 200 ઘાયલ.
Published on: 09th June, 2026

સુનામીની ચેતવણી: દરિયાકિનારે ત્રણ-ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં- ભૂકંપની અસર છેક ઇન્ડોનેશિયા, જાપાન અને પલાઉ ટાપુ સુધી અનુભવાઈ. કાંઠા વિસ્તારના ગામો અડફેટે ચડયા- અનેક ઇમારતો ધરાશાયી, સુપર માર્કેટ્સમાં સંખ્યાબંધ લોકો ફસાયા,ઓફિસોમાં મોટાપાયે નુકસાન થતાં કામકાજ અટક્યું. મનીલા ફિલિપાઇન્સના દક્ષિણ હિસ્સામાં સોમવારે સવારે ૭.૩૭ વાગે આવેલા ૭.૮ની તીવ્રતાના ભીષણ ભૂકંપના કારણે ૩૨ના મોત થયા હતા અને ૨૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા.