ભાવનગર-ધોલેરા રોડ પર ભીષણ અકસ્માત, 3 મોત.
ભાવનગર-ધોલેરા રોડ પર ભીષણ અકસ્માત, 3 મોત.
Published on: 20th May, 2026

ભાવનગર-ધોલેરા માર્ગ પર ભડભીડ ટોલનાકા નજીક કાર કન્ટેનરમાં ઘૂસતાં 3 લોકોના મોત. ઓવરસ્પીડને કારણે સર્જાયેલ આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો. મૃતદેહોને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા. પોલીસે તપાસ હાથ ધરી.