પિતાની છત્રછાયા વિના પણ દીકરીનું ભણતર અટકશે નહીં, ટ્રસ્ટનું અનોખું લક્ષ્ય.
પિતાની છત્રછાયા વિના પણ દીકરીનું ભણતર અટકશે નહીં, ટ્રસ્ટનું અનોખું લક્ષ્ય.
Published on: 01st May, 2026

મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્થપાયેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય, આર્થિક રીતે પછાત બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરું પાડે છે. પિતા ગુમાવેલા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અપાશે અને બે દીકરીઓ ધરાવતા પરિવારો માટે એક દીકરીની 50% ફી માફ કરવામાં આવશે. Nature class પણ શરૂ થશે, જે શિક્ષણને નવી ઉંચાઈ પર લઈ જશે.