'દૃષ્ટિદોષ' દૂર કરવાના બહાને એરહોસ્ટેસ પર દુષ્કર્મ!
'દૃષ્ટિદોષ' દૂર કરવાના બહાને એરહોસ્ટેસ પર દુષ્કર્મ!
Published on: 21st August, 2026

મુંબઈમાં એક ચોંકાવનારી ઘટનામાં, 25 વર્ષીય એરહોસ્ટેસે ટ્રાન્સજેન્ડરનો વેશ ધારણ કરીને ઘરમાં ઘૂસેલા વ્યક્તિ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આરોપીએ બીમાર પતિને સાજા કરવાની અને 'દૃષ્ટિદોષ' દૂર કરવાની આડમાં આ કૃત્ય આચર્યું હોવાનું કહેવાય છે. પોલીસે 28 વર્ષીય અનિલ શિંદેની FIR નોંધાયાના ચાર કલાકમાં જ 100થી વધુ CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.