પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન, PM મોદી પહોંચ્યા કાશી વિશ્વનાથ
પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન, PM મોદી પહોંચ્યા કાશી વિશ્વનાથ
Published on: 29th April, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન બુધવારે સવારે 7:00 વાગ્યે શરૂ થયું. આ બીજા તબક્કામાં, સાત જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 32,173,837 મતદારો મતદાન કરશે. તો બીજી તરફ પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. પીએમ મોદી કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરી. મહાદેવજીનો અભિષેક કર્યો.  અહીં શંખનાદ તથા ઢોલ નગારા વગાડીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.