દિલ્હીથી MP સુધી લૂનો કહેર, ગરમી ભયંકર બનશે.
દિલ્હીથી MP સુધી લૂનો કહેર, ગરમી ભયંકર બનશે.
Published on: 19th May, 2026

આગામી દિવસોમાં Delhi, Haryana, Rajasthan, UP અને MP સહિત અનેક રાજ્યોમાં હીટવેવ રહેશે. તાપમાન 45 ડિગ્રી પાર જશે, લૂનો પ્રકોપ વધશે. બાળકો, વૃદ્ધો માટે જોખમી. બહાર નીકળતી વખતે સાવચેતી રાખો.