ગુજરાત vs હૈદરાબાદ: ટૉપ માટે જંગ; પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક.
ગુજરાત vs હૈદરાબાદ: ટૉપ માટે જંગ; પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક.
Published on: 12th May, 2026

IPL 2026ની 56મી મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે અમદાવાદમાં રમાશે. હાલમાં ત્રણેય ટીમ પાસે 14-14 પોઇન્ટ્સ છે, તેથી જીતનાર ટીમ પ્લેઑફની ખૂબ નજીક પહોંચી જશે અને પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર સ્થાન મેળવી શકે છે. GT પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવીને બીજા સ્થાને પહોંચવા ઇચ્છશે. આ મેચ માત્ર બે પોઇન્ટ્સ માટે જ નહીં, પરંતુ નેટ રન રેટ (NRR) સુધારવા માટે પણ મહત્વની છે.