ગૌતમ અદાણીનો ઇતિહાસ: 2026 માં રોજની કમાણી 1897 કરોડ, અંબાણીને પાછળ છોડ્યા.
ગૌતમ અદાણીનો ઇતિહાસ: 2026 માં રોજની કમાણી 1897 કરોડ, અંબાણીને પાછળ છોડ્યા.
Published on: 05th June, 2026

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીએ આ વર્ષે દરરોજ સરેરાશ 1897 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે મુકેશ અંબાણીએ દરરોજ સરેરાશ 1352 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ કમાણીના આધારે ગૌતમ અદાણી ફરીથી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે, અને બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં 19માં સ્થાને છે, જ્યારે મુકેશ અંબાણી 20માં સ્થાને છે. Adani Portfolio નો EBITDA 94834 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી પર ભાર મૂકવામાં આવ્યો છે.