8મા પગાર પંચ: કર્મચારીઓની 5 મોટી માંગણીઓ
8મા પગાર પંચ: કર્મચારીઓની 5 મોટી માંગણીઓ
Published on: 10th August, 2026

8મા પગાર પંચની રચના થઈ ચૂકી છે અને સરકારી કર્મચારીઓ તથા પેન્શનર્સ માટે મોટી જાહેરાતો થવાની શક્યતા છે. કર્મચારી સંગઠનોએ મિનિમમ બેસિક સેલેરી ₹18,000 થી વધારીને ₹69,000 કરવાની, ફિટમેન્ટ ફેક્ટર 3.83 સુધી વધારવાની, દર વર્ષે 6% પગાર વધારો, જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ કરવાની અને HRA તથા અન્ય ભથ્થાઓમાં વધારો કરવાની મુખ્ય માંગણીઓ કરી છે. આ માંગણીઓ પર કમિશન પોતાનો અહેવાલ તૈયાર કરશે, જે પછીથી કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવશે. શક્ય છે કે 2026 થી લાગુ થાય.