PM મોદીનો જન્મદિવસ: વડનગરના ટી સ્ટોલ સાથે જોડાયેલી રસપ્રદ કહાણી
PM મોદીનો જન્મદિવસ: વડનગરના ટી સ્ટોલ સાથે જોડાયેલી રસપ્રદ કહાણી
Published on: 17th September, 2026

PM મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતના વડનગર રેલવે સ્ટેશન પર આવેલી તેમની ચાની દુકાન સાથે જોડાયેલી ખાસ વાતો જાણીએ. 17 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે તેમના બાળપણની યાદો તાજી થાય છે. વડનગરના આ ટી સ્ટોલ પર તેઓ પિતા સાથે ચા વેચવામાં મદદ કરતા હતા. આ સ્થળ હવે તેમના શરૂઆતના જીવનની યાદો અને જાહેર ઓળખ સાથે જોડાયેલું એક પ્રખ્યાત Tourist Spot બન્યું છે.