પેન્શનની સમસ્યાઓ? ચિંતા ન કરો! બેંકના ધક્કા વિના જાણો 5 સરળ સમાધાન.
પેન્શનની સમસ્યાઓ? ચિંતા ન કરો! બેંકના ધક્કા વિના જાણો 5 સરળ સમાધાન.
Published on: 29th July, 2026

નિવૃત્તિ પછી પેન્શન પરિવારની આર્થિક સુરક્ષા છે. જો પેન્શન અટકી જાય, જીવન પ્રમાણપત્ર જમા ન થાય, ફેમિલી પેન્શન શરૂ ન થાય, બેંક ધક્કા ખવડાવે, અથવા NPS અને UPS માં ગૂંચવણ થાય, તો ક્યાં જવું તે ઘણા પેન્શનરો જાણતા નથી. અહીં પેન્શન સંબંધિત 5 મોટી સમસ્યાઓ અને તેના સરળ સમાધાન જાણો. ખોટી કપાત, મોડું પેન્શન, જીવન પ્રમાણપત્ર, ફેમિલી પેન્શન, NPS, UPS, APY જેવી સમસ્યાઓ માટે ક્યાં અને કેવી રીતે સંપર્ક કરવો તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.