દહેજમાં વણકર સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન.
દહેજમાં વણકર સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન.
Published on: 20th April, 2026

દહેજમાં યુવાનોમાં એકતા અને રમતગમતને પ્રોત્સાહન આપવા વણકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું આયોજન થયું. આયોજન મા મણીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું. ભરૂચ જિલ્લા DSP ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ. જેમાં દુષ્યંતભાઈ પટેલ, સુનિલ ભટ્ટ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની 10 ટીમોએ ભાગ લીધો હતો.