બોલને બંને તરફ સ્વિંગ કરવામાં માહિર યશ ઠાકુરનો પરિવાર જુઓ
બોલને બંને તરફ સ્વિંગ કરવામાં માહિર યશ ઠાકુરનો પરિવાર જુઓ
Published on: 14th September, 2026

હર્ષિત રાણાને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવતા, અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝ અને એશિયન ગેમ્સમાં યશ ઠાકુરે સ્થાન મેળવ્યું છે. વિદર્ભના આ 27 વર્ષીય ફાસ્ટ બોલરે જુલાઈમાં ઝિમ્બાબ્વે સામે T20 ડેબ્યૂ કર્યું હતું. અત્યારસુધી 2 T20 ઈન્ટરનેશનલ મેચમાં 4 વિકેટ લીધી છે, જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 50 મેચમાં 81 વિકેટ ઝડપી છે. IPL 2024માં ગુજરાત ટાઇટન્સ સામે પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો.