સુનિલ ગાવસ્કર, કપિલ દેવ સહિત 21 ભૂતપૂર્વ કેપ્ટનોની ઈમરાન ખાનની સારવાર માટે PMને અપીલ
સુનિલ ગાવસ્કર, કપિલ દેવ સહિત 21 ભૂતપૂર્વ કેપ્ટનોની ઈમરાન ખાનની સારવાર માટે PMને અપીલ
Published on: 24th August, 2026

પાકિસ્તાનની જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાનની યોગ્ય સારવાર અને સ્વાસ્થ્યને લઈ 21 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાનના PM શહબાઝ શરીફને અપીલ કરી છે. આ અપીલમાં સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, દિલીપ વેંગસરકર અને ગ્રેગ ચૈપલ જેવા દિગ્ગજો સામેલ છે. ઈમરાન ખાનના માનવીય વ્યવ્હાર અને તબીબી સુવિધાઓની માંગ સાથે, તેમની જમણી આંખમાં દ્રષ્ટિ ગુમાવવાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.