જન્માષ્ટમી 2026: દ્વાપર યુગ જેવો અનોખો સંયોગ, 5 રાશિઓ પર વરસશે કૃષ્ણની કૃપા
જન્માષ્ટમી 2026: દ્વાપર યુગ જેવો અનોખો સંયોગ, 5 રાશિઓ પર વરસશે કૃષ્ણની કૃપા
Published on: 26th August, 2026

આ વર્ષની જન્માષ્ટમી એક અસાધારણ જ્યોતિષીય સંયોગ લઈને આવી રહી છે, જે દાયકાઓમાં ભાગ્યે જ જોવા મળે છે. આ દિવસે ગ્રહોની યુતિ એવી બની રહી છે, જેવી સદીઓ પહેલા ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે હતી. આ દુર્લભ સંયોગ વૃષભ, સિંહ, તુલા, કર્ક, અને ધનુ રાશિના લોકો માટે ખાસ લાભદાયી સાબિત થશે. આ સંયોગમાં પૂજા અને શુભ કાર્યોનું ફળ અનેકગણું મળે છે, જેનાથી આ રાશિઓના જાતકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સફળતાના દ્વાર ખુલશે.