બુધના ઉદયથી જીવનમાં બદલાવ: વૃષભ સહિત 5 રાશિઓ માટે ખાસ સાવધાની જરૂરી
બુધના ઉદયથી જીવનમાં બદલાવ: વૃષભ સહિત 5 રાશિઓ માટે ખાસ સાવધાની જરૂરી
Published on: 23rd July, 2026

25 જુલાઈ 2026 થી બુધદેવનો ઉદય થતાં બુદ્ધિ, વાણી અને વેપાર ક્ષેત્રે શુભ પરિણામ મળશે. અત્યાર સુધીના વિલંબ અને અડચણો દૂર થશે, કાર્યોમાં ગતિ આવશે. જોકે, વૃષભ, કર્ક, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકોએ અત્યંત સાવચેત રહેવું પડશે. આ સમયગાળો ઉતાવળમાં લીધેલા પગલાં નુકસાન પહોંચાડી શકે છે. આર્થિક આયોજન, વાણી પર કાબૂ, ખર્ચ પર નિયંત્રણ અને લાગણીઓમાં વહીને નિર્ણયો લેવાનું ટાળવું હિતાવહ છે.