પીયૂષ મિશ્રાનો નસીરુદ્દીન શાહ પર કટાક્ષ
પીયૂષ મિશ્રાનો નસીરુદ્દીન શાહ પર કટાક્ષ
Published on: 05th October, 2026

અભિનેતા પીયૂષ મિશ્રાએ અભિનેતા નસીરુદ્દીન શાહની પસંદગીયુક્ત ચુપકીદી પર આકરા સવાલો ઉઠાવ્યા છે. દુબઈ ફ્લાઇટમાં 170 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છારની પ્રશંસા કરવા અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)ની ઘટના પર બોલવાની માંગ કરી છે. મિશ્રાએ નસીરુદ્દીન શાહને યાદ અપાવ્યું કે ઝારખંડના ગરીબોને કવિતા નહીં, પરંતુ લોટ-દાળ જેવી જીવનજરૂરી વસ્તુઓની જરૂર હતી. તેમણે ચેતવણી આપી છે કે હવે નસીરુદ્દીન શાહના દરેક નિવેદનનો તેઓ જાતે જવાબ આપશે.