બાલાજીની 'ઝાલમુરી' ધૂમ: MD વિરાણીની જાહેરાત, યુપીથી બંગાળ વેચાણ, બે-ત્રણ વર્ષમાં ફેક્ટરી.
બાલાજીની 'ઝાલમુરી' ધૂમ: MD વિરાણીની જાહેરાત, યુપીથી બંગાળ વેચાણ, બે-ત્રણ વર્ષમાં ફેક્ટરી.
Published on: 05th May, 2026

ગુજરાતીઓ તક ઝડપવામાં માહેર છે. રાજકોટની બાલાજી વેફર્સ 'ઝાલમુરી' લોન્ચ કરીને આ વાત સાબિત કરી રહી છે. PM મોદીએ બંગાળમાં ચાખેલી ઝાલમુરી હવે રૂ. 5 અને 10માં ઉપલબ્ધ થશે. MD ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું કે, હાલ યુપીથી વેચાણ થશે, અને બે-ત્રણ વર્ષમાં બંગાળમાં ફેક્ટરી ચાલુ થશે. કર્ણાટકમાં પણ ટૂંક સમયમાં ઉત્પાદન થશે.