H-1B અને L-1 વિઝા એક્સટેન્શન માટે કંપનીઓએ હવે ચૂકવવી પડશે વધારાની ફી
H-1B અને L-1 વિઝા એક્સટેન્શન માટે કંપનીઓએ હવે ચૂકવવી પડશે વધારાની ફી
Published on: 11th August, 2026

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા H-1B અને L-1 વિઝાના એક્સટેન્શન માટે ફી વધારવામાં આવી છે. આ નવા નિયમ મુજબ, હવે કંપનીઓએ H-1B વિઝા માટે $4000 અને L-1 વિઝા માટે $4500 ની ફી ચૂકવવી પડશે. આ ફી 9-11 રિસ્પોન્સ અને બાયોમેટ્રિક્સ એન્ટી-એક્ઝિટ માટે લાગુ પડશે. અગાઉ, આ ફી ફક્ત શરૂઆતમાં નોકરી મેળવતી વખતે અથવા કંપની બદલતી વખતે જ લાગુ પડતી હતી. આ નિર્ણય ભારતીય IT કંપનીઓ પર વધારાનું આર્થિક ભારણ લાવશે, કારણ કે ઘણા કર્મચારીઓ આ વિઝા પર અમેરિકામાં કાર્યરત છે.