પેટ્રોલ નિકાસ પર ₹3 ટેક્સ, ડીઝલ-ATF પર ડ્યુટી ઘટી
પેટ્રોલ નિકાસ પર ₹3 ટેક્સ, ડીઝલ-ATF પર ડ્યુટી ઘટી
Published on: 16th May, 2026

દેશમાં અછત રોકવા, પેટ્રોલ નિકાસ પર ₹3/લિટર વિન્ડફોલ ટેક્સ લાગ્યો. ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF) પર ડ્યુટી ઘટાડી. પશ્ચિમ એશિયાના તણાવને કારણે ક્રૂડ ઓઇલ 100 ડોલર/બેરલ પાર થતાં આ નિર્ણય લેવાયો. સ્થાનિક ભાવ પર અસર નહીં.