નવેઠા નજીક બસમાં કાર ઘૂસી: ચાલકને ઇજા.
નવેઠા નજીક બસમાં કાર ઘૂસી: ચાલકને ઇજા.
Published on: 16th May, 2026

ભરૂચના નવેઠા ગામે શુક્રવારે બપોરે કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં તેની કાર જીએફએલ કંપનીની બસમાં ઘુસાડી દીધી. ઘટનામાં ચાલકને ગંભીર ઇજા થઇ. કાર બસમાં ફસાઈ જતાં જેસીબીની મદદથી બહાર કાઢવાની કવાયત હાથ ધરાઇ.