રાશિ પ્રમાણે શુભ બિઝનેસ પાર્ટનર અને ગ્રહયુતિનું જ્યોતિષીય વિશ્લેષણ.
રાશિ પ્રમાણે શુભ બિઝનેસ પાર્ટનર અને ગ્રહયુતિનું જ્યોતિષીય વિશ્લેષણ.
Published on: 17th May, 2026

તમારા બિઝનેસ પાર્ટનરની રાશિ તમારી રાશિ સાથે કેટલી શુભ છે તે જાણો. મેષ રાશિ માટે સિંહ અને ધન રાશિ શુભ, જ્યારે કન્યા અને વૃશ્ચિક અશુભ હોઈ શકે છે. ભાગીદારની કુંડળીમાં સૂર્ય-શનિ, શનિ-રાહુ, શુક્ર-મંગળની યુતિ જેવી ખતરનાક ગ્રહયુતિઓથી બચવા અને સફળ વ્યવસાય માટે ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી વિસ્તૃત માહિતી મેળવો.