ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે તણાવ: વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો, ખાડી દેશોની ચિંતા
ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે તણાવ: વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો, ખાડી દેશોની ચિંતા
Published on: 04th June, 2026

Axios ના રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ નેતન્યાહુ પર ભયંકર ગુસ્સે થયા અને કહ્યું, "તું પાગલ થઈ ગયો છે, મારા વિના તું જેલમાં હોત." ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ કરાર કરવા માંગે છે, પણ નેતન્યાહુ લેબનોનમાં ઇઝરાયલી સેનાનું ઓપરેશન વધારી રહ્યા હતા. આના કારણે ઈરાન શાંતિ કરારમાંથી પાછું હટી શકે છે. આ જીદને કારણે આખી દુનિયાનું અર્થતંત્ર દાવ પર લાગી ગયું છે, જેની અસર આપણા રસોડા અને ખિસ્સા સુધી પહોંચી ગઈ છે.