મમતા બેનર્જી યુસુફ પઠાણની બેઠક પરથી લોકસભા લડશે?
મમતા બેનર્જી યુસુફ પઠાણની બેઠક પરથી લોકસભા લડશે?
Published on: 05th June, 2026

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે મુર્શિદાબાદની રેજીનગર લોકસભા બેઠક પરથી યુસુફ પઠાણને રાજીનામું આપવા કહ્યું છે. મમતાનું લક્ષ્ય આ સીટ પર પેટાચૂંટણીમાં જીત મેળવીને લોકસભામાં પ્રવેશવાનું છે. જોકે, યુસુફ પઠાણે સીટ ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમના જૂના સહયોગી હુમાયુ કબીરે રેજીનગર બેઠક પરથી મમતા માટે પેટાચૂંટણી લડવાની ઓફર કરી છે, પરંતુ મમતાની મુશ્કેલીઓ યથાવત છે.