સોના પર આયાત ડ્યુટીમાં વધારો: ફાયદા-નુકસાન જાણો
સોના પર આયાત ડ્યુટીમાં વધારો: ફાયદા-નુકસાન જાણો
Published on: 13th May, 2026

સરકારે સોના પર આયાત ડ્યુટી 6% થી વધારીને 15% કરી છે. પીએમ મોદીએ સોનું ન ખરીદવાની અપીલ કરી હતી, જેનો હેતુ વિદેશી હૂંડિયામણ બચાવવાનો હતો. આ પગલાંથી સોનું મોંઘુ થશે, જે ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે નુકસાનકારક બની શકે છે.