ઈંધણ બચાવવા PPP મોડલ: વ્હીકલ શેરિંગ અને ઓનલાઇન મીટિંગ
ઈંધણ બચાવવા PPP મોડલ: વ્હીકલ શેરિંગ અને ઓનલાઇન મીટિંગ
Published on: 13th May, 2026

વડાપ્રધાનની હાકલ બાદ પોલીસ, પાલિકા અને પક્ષ દ્વારા પેટ્રોલ-ડીઝલ બચાવવા વ્હીકલ શેરિંગ તથા ઓનલાઇન મીટિંગ પર ભાર. અધિકારીઓ એક જ વાહનમાં હાજરી આપશે, પાલિકા વ્હીકલ પુલ સુધારશે. ભાજપ સામૂહિક મુસાફરી અને ઓનલાઇન મીટિંગ કરશે. વાહનોનું રિપેરિંગ અને એન્જિન બંધ રાખવા પર પણ ધ્યાન.