રૂ.2,000થી મોટા UPI વ્યવહારો પર ચાર્જ
રૂ.2,000થી મોટા UPI વ્યવહારો પર ચાર્જ
Published on: 16th September, 2026

15 ઓક્ટોબર, 2026 થી ‘નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (NPCI) દ્વારા રૂ. 2,000 થી વધુના UPI વ્યવહારો પર ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) લાગુ થશે. આ ચાર્જ ફક્ત મોટા વેપારીઓ પર લાગુ પડશે, સામાન્ય ગ્રાહકો માટે UPI 100% મફત રહેશે. નાના વેપારીઓ અને P2P ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. જીવનજરૂરી સેવાઓ માટે પણ ખાસ નિયમો છે, જે ગ્રાહકોને રાહત આપશે.