શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 875 પોઇન્ટ તૂટ્યો
શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 875 પોઇન્ટ તૂટ્યો
Published on: 18th May, 2026

વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો, Gift Nifty ના નબળા સંકેતો, સેન્સેક્સ 74,362.36 અને નિફ્ટી 23,376.50 પર ખુલ્યા.