સાયબર ફ્રોડના આવેલા રૂ. 34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા
સાયબર ફ્રોડના આવેલા રૂ. 34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા
Published on: 06th June, 2026

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલી સીટી યુનિયન બેંકના એકાઉન્ટમાં દેશભરનાં અલગ-અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણા જમા થયા હોવાની વિગતોએ પોલીસે તપાસ હાથ ધરતા કરદેજ ગામના શખ્સે મ્યુલ બેંક એકાઉન્ટમાં રૂ. ૩૪ લાખ જમા કરાવી જુદાં-જુદાં સમયે આરટીજીએસ, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ મારફતે ઉપાડી લીધા હતા.