ક્રૂડની કિંમતોમાં 2-3 અઠવાડિયા પછી ભડકાના એંધાણ, વૈશ્વિક કંપનીઓની ચેતવણીથી ખળભળાટ
ક્રૂડની કિંમતોમાં 2-3 અઠવાડિયા પછી ભડકાના એંધાણ, વૈશ્વિક કંપનીઓની ચેતવણીથી ખળભળાટ
Published on: 03rd June, 2026

Global Energy Crisis: દુનિયાભરમાં આગામી 2 થી 3 અઠવાડિયામાં ઇંધણના ભાવમાં ભયંકર વિસ્ફોટ થઈ શકે છે તેવી ઓઇલ ક્ષેત્રની જાયન્ટ કંપનીઓએ આપેલી ચેતવણીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે હડકંપ મચી ગયો છે. મધ્ય-પૂર્વ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડતો સૌથી મહત્ત્વનો દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' હાલ સંપૂર્ણપણે ઠપ્પ છે.નિષ્ણાતો પણ થયા ચિંતિત  આ નાકાબંધીને કારણે દરરોજ આશરે 1.2થી 1.