લાલચ બુરી બલા                                .
લાલચ બુરી બલા .
Published on: 30th May, 2026

- 'શેઠને મજા નથી, ડૉક્ટરે ફક્ત સફરજન જ ખાવાનું કહ્યું છે. હું ત્રણસો રૂપિયા આપવા તૈયાર છું.' પસાભાઈએ લાચારીથી કહ્યું, 'અત્યારે તો તારે ખાલી હાથે જ પાછું ફરવું પડશે.'- પ્રકાશ કુબાવત પસાભાઈ નામે એક ખેડૂત હતો.