મદદની રમત                                                  .
મદદની રમત .
Published on: 30th May, 2026

- ડૉ. ફાલ્ગુની રાઠોડ 'ફાગ'શાળામાં ઉનાળાનું વેકેશન પડતાં જ રવિ અને તેના મિત્રો ખૂબ ખુશ હતા. બધાએ એક-એક દિવસ એકબીજાના ઘરે રમવા જવાનું નક્કી કર્યું. આ વખતે ઉનાળાની તીવ્ર ગરમીમાં ગામના રસ્તા સુમસામ થઈ ગયા હતા. સૂર્યના આકરાં કિરણો બધાને ઘરમાં જ પૂરી રાખતાં હતા.