યુદ્ધ ફરી શરૂ થવાની તૈયારી : ઇરાનનો કુવૈત એરપોર્ટ પર પ્રચંડ હુમલો : ફ્લાઇટસ રદ
યુદ્ધ ફરી શરૂ થવાની તૈયારી : ઇરાનનો કુવૈત એરપોર્ટ પર પ્રચંડ હુમલો : ફ્લાઇટસ રદ
Published on: 03rd June, 2026

- ત્રીજાં વિશ્વયુદ્ધના ભણકારા...!?- યુદ્ધ વિરામ મંત્રણા વચ્ચે, ઇરાન ફરી યુદ્ધ મેદાનમાં : અમેરિકી જહાજો પર ગોળીબાર : અમેરિકાનો વળતો પ્રહાર : હોર્મુઝ સ્ટ્રેઇટસ પર ફરી નાકાબંધી