સિદ્ધયોગી મહાવતાર બાબાજીએ શ્યામાચરણ લાહિડીને આપ્યું રહસ્યમય ક્રિયાયોગનું જ્ઞાન
સિદ્ધયોગી મહાવતાર બાબાજીએ શ્યામાચરણ લાહિડીને આપ્યું રહસ્યમય ક્રિયાયોગનું જ્ઞાન
Published on: 31st May, 2026

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા- આપણે કદી મળ્યા નથી તો તમને મારા નામની કેવી રીતે ખબર પડી? તે યોગીએ હસીને કહ્યું - તમે મને નથી ઓળખતા, પણ હું તમને ઓળખું છું. હું તમારા વિશે બધું જ જાણું છું...