જો આ માહિતીનો યુગ હોય તો આજે સૌ શેનાથી માહિતગાર છે?
જો આ માહિતીનો યુગ હોય તો આજે સૌ શેનાથી માહિતગાર છે?
Published on: 31st May, 2026

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટઆપણે જીવન માત્ર જીવતા નથી પણ ભૂખાળવા ઉપભોક્તા બની બધું જ બેહદ વાપરીએ, વેડફીએ  અને સ્વાહા કરીએ છીએ.- વિકી રોબીન હવે આપણી માટે વસ્તુઓ, વિચારો કે વિગતો ખોરાક બની ગયા છે. હવે બસ આવો ઓડકાર પણ આવતો નથી.