સ્કવેર કટ - અધીર અમદાવાદી
સ્કવેર કટ - અધીર અમદાવાદી
Published on: 31st May, 2026

= બંને એક બીજાની ઈર્ષા કરે છે, તો સુખી કોણ પરણેલા કે કુંવારા? - મુકેશ મહેતા, સુરત- છૂટાછેડાવાળા.= પિતા અને પુત્ર વચ્ચે કેવા સંબંધ હોવા જોઈએ?- નયનભાઈ પટેલ, ભરૂચ