ક્રિકેટની જીતનો આધાર... ટોસ, ટર્ફ અને ટીઅર                  .
ક્રિકેટની જીતનો આધાર... ટોસ, ટર્ફ અને ટીઅર .
Published on: 31st May, 2026

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રીક્રિ કેટની હારજીતનો આધાર સારા બેટ્સમેન અને બોલરો પર રહેલો હોય છે પરંતુ જ્યારે તેમને તેમની સ્કીલ પ્રમાણેની પીચ મળી રહે ત્યારે એ શક્ય બને છે. આજની સ્પર્ધાત્મક ૨૦ ઓવરની સ્પર્ધાત્મક ટુર્નામેન્ટમાં ટોસ, ટર્ફ અને 'ટીઅર' અગત્યના છે.ટોસ જીતવા પર તમે આગલી સીટ પર આવી જાવ છો. રમત તમારા પ્લાન પ્રમાણે ચાલે છે.