કામચલાઉ કર્મીઓને સમાન લાભ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
કામચલાઉ કર્મીઓને સમાન લાભ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Published on: 02nd June, 2026

સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપીને સ્પષ્ટ કર્યું છે કે સરકાર પોતાના કાયમી અને કામચલાઉ કર્મચારીઓ વચ્ચે ભેદભાવ કરી શકે નહીં. જો કામચલાઉ કર્મચારીઓ પણ કાયમી કર્મચારીઓ જેટલું જ કામ કરતા હોય, તો તેમને પણ કાયમી કર્મચારીઓ જેવા જ લાભો મળવા જોઈએ. આ ચુકાદો અનેક કામચલાઉ કર્મીઓ માટે રાહતરૂપ છે. સુપ્રીમે પટણા હાઈકોર્ટના અગાઉના ચુકાદાને રદ કર્યો, જેમાં કામચલાઉ કર્મચારીઓને સમાન લાભ આપવાની ના પાડવામાં આવી હતી.