વેરાવળ ચૂંટણીનો વેર, ભાજપ મંત્રી પર હુમલો.
વેરાવળ ચૂંટણીનો વેર, ભાજપ મંત્રી પર હુમલો.
Published on: 02nd May, 2026

વેરાવળમાં નગરપાલિકા ચૂંટણીની અદાવતમાં યુવા ભાજપ મંત્રી નવલ ભારાવાલા પર ઘાતક હથિયારો વડે પાંચ શખ્સોએ હુમલો કર્યો. ચૂંટણી મુદ્દે થયેલી બોલાચાલી બાદ આ ઘટના બની. ઇજાગ્રસ્ત મંત્રીને સારવાર માટે ખસેડાયા. પોલીસે BNS કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી.