પંચમહાલ: બોડેલી હાઇવે પાસે ઝાખરપુરાના ડાઘુઓની ઇકો કાર ભડકે બળી
પંચમહાલ: બોડેલી હાઇવે પાસે ઝાખરપુરાના ડાઘુઓની ઇકો કાર ભડકે બળી
Published on: 19th May, 2026

બોડેલી રાજપીપળા National Highway ઉપર ઓરસંગ Bridge નજીક Eeco car માં આગ લાગતા અફરાતફરી. ચાર લોકોનો આબાદ બચાવ. સખાન્દ્રા ગામથી પરત ફરતા હતા. Short circuit થી આગ લાગ્યાની શક્યતા.