સુરેન્દ્રનગરના પાટડી, સાયલા અને થાનમાં પોલીસે દારૂની બદી પર રેડ કરી.
સુરેન્દ્રનગરના પાટડી, સાયલા અને થાનમાં પોલીસે દારૂની બદી પર રેડ કરી.
Published on: 24th April, 2026

સુરેન્દ્રનગર જીલ્લામાં ચૂંટણીને લઈને પોલીસે દારૂના દરોડા કર્યા. પાટડી, સાયલા Highway પર હોટેલ પાછળ, થાન મામાદેવના મંદિર પાસે રેડ કરી દારૂ, સ્કૂટર સહિત Rs. 33,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો. પાટડી પોલીસે દિલીપ ઠાકોરને દારૂ વેચતા ઝડપવા રેડ કરી, આરોપી ફરાર. સાયલામાં LCB ટીમે ધીરજ રાજપુતને દારૂ સાથે પકડ્યો. થાનમાં સ્કૂટરની ડેકીમાંથી દારૂ મળ્યો, આરોપી ફરાર. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.