CA ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ CA થયા
CA ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ CA થયા
Published on: 19th June, 2026

વડોદરા ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા મે મહિનામાં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.વડોદરાના લગભગ ૪૦ વિદ્યાર્થીઓને સીએની ડિગ્રી મળી છે.જોકે વડોદરાનો કોઈ વિદ્યાર્થી દેશના ટોપર્સમાં  સ્થાન મેળવી શક્યો નથી.વડોદરા ચેપ્ટરમાંથી ૬૨૬ વિદ્યાર્થીઓએ સીએ ફાઈનલની પરીક્ષા આપી હતી.જેમાંથી ૯૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા વડોદરા ચેપ્ટરનું પરિણામ ૧૪.