ICSE, ISC ધો. 10 અને 12ના પરિણામ જાહેર; સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ અટક્યું.
ICSE, ISC ધો. 10 અને 12ના પરિણામ જાહેર; સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ અટક્યું.
Published on: 01st May, 2026

ICSE અને ISC બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થયા છે. ધોરણ 10નું 99.30% અને ધોરણ 12નું 98.95% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓ કરતાં વધુ સફળતા મેળવી. જોકે, વિવાદિત સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ ટેક્નિકલ કારણોસર જાહેર થયું નથી, જેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા છે.