યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા
યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા
Published on: 19th June, 2026

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં વોકેશનલ કોર્સ માટે ચાલતા સેન્ટર ફોર લાઈફ લોન્ગ લર્નિંગ એન્ડ એક્સ્ટેન્શન દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે  બેઝિક એઆઈ સહિતના ૧૩ શોર્ટ ટર્મ અને એક લોન્ગ ટર્મ એમ ૧૪ નવા કોર્સ શરુ કરવામાં આવ્યા છે.આ વર્ષે  કુલ ૪૩ કોર્સમાં પ્રવેશ આપવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે અને તા.૨૫ જૂન ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે.