વડોદરા સરદાર ભવનમાં સમર કેમ્પ: બાળકોને મોબાઈલથી દૂર, રાષ્ટ્રપ્રેમ અને પેઇન્ટિંગ શીખવાડાયું.
વડોદરા સરદાર ભવનમાં સમર કેમ્પ: બાળકોને મોબાઈલથી દૂર, રાષ્ટ્રપ્રેમ અને પેઇન્ટિંગ શીખવાડાયું.
Published on: 01st May, 2026

વડોદરા સરદાર ભવન ટ્રસ્ટમાં 5 દિવસીય સમર કેમ્પ યોજાયો. ડ્રોઈંગ, મેથ્સ, પેઇન્ટિંગ જેવી શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાઈ. બાળકોને ધ્વજવંદન શીખવી રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર અપાયા. મોબાઈલ અને ગેજેટ્સથી દૂર રહેવા આ કેમ્પ ખૂબ ઉપયોગી બન્યા, તેમ રૂપલ ત્રિવેદીએ જણાવ્યું.