લગ્ન પ્રસંગે લહંગાની ફેશન
લગ્ન પ્રસંગે લહંગાની ફેશન
Published on: 29th September, 2026

લગ્ન પ્રસંગે શું પહેરવું તેની ચિંતા છે? બોલીવૂડ ફિલ્મો અને તેમાં આવતા મહેમાનોના ડિઝાઇનર વસ્ત્રોમાંથી પ્રેરણા લઇને તમે પણ સ્ટાઇલિશ દેખાવ મેળવી શકો છો. આલિયા ભટ્ટના બનારસી સાડી સાથેના કોર્સેટ બ્લાઉઝ, અનુષ્કા રંજનના મિરર વર્કવાળા લહંગા, ખુશી કપૂરના રંગબેરંગી લહંગા અને જ્હાન્વી કપૂરની શેડેડ સાડી જેવા અનેક વિકલ્પોમાંથી તમે પ્રેરણા લઇને આગામી પ્રસંગોએ નોખા તરી શકો છો.